Quality Jobs
March 07, 2025
India Japan Lighting Company Job Recruitment 2025
India Japan Lighting Company Job Recruitment 2025 : IJL company માં એક નવી ભરતી નીકળી છે, જેમાં પુરુષ અને સ્ત્રી બંને ને નૌકરી નો લાભ મળવાનો છે. આ કંપનીમાં Diploma પાસ ઉમેદવાર ને સારામાં સારી તક છે, આ કંપનીમાં કુલ 500 પદવી પર ભરતી નીકળી છે જેમાં ફ્રેશર અથવા અનુભવી ઉમેદવાર ઇન્ટરવ્યૂ આપી શકે છે. આ ભરતી પૂરા ભારતના ઉમેદવાર માટે યોગ્ય છે આ કંપની માં તમને સુવિધા પણ સારી મળી રહશે અને પગાર પણ સારો એવો મળશે. જો આ નૌકરીમાં તમને ઈચ્છા હોય તો ઇન્ટરવ્યૂ આપવા જે સ્થળની જોગવાઈ થઈ છે એ સ્થળ પર પહોંચી જવું. વધારે જાણકારી માટે પૂરી પોસ્ટ વાંચો :
India Japan Lighting Company Job Recruitment 2025
Company Name : Indian Japan Lighting Company Ltd.
Company Location : HSIIDC Growth Center, Bawal, Haryana
Position : Diploma Apprentice
Total Vacancy : 500 Pots
Qualification : Diploma(Mechanical, Electronic, Electrical, CIPET)
- Pass Out Year : 2018 - 2024
Required Gender : Male OR Female Candidate
Age Limit : 18 to 28 Years
શૈક્ષણિક લાયકાત
- મેકેનિકલ
- ઈલેક્ટ્રોનિકસ
- ઇલેક્ટ્રિકલ
- સીઆઇપીઈટી
- પાસ આઉટ વર્ષ : 2018 થી 2024 સુધી
Salary Package
- Stipend : 15,300/- Month
- Overtime : 105/- per Hrs.
- Work Hrs. : 8 Hrs. + Overtime
જરૂરી દસ્તાવેજો
- બાયોડેટા/ રિસ્યૂમ
- શૈક્ષણિક પ્રમાણપત્ર (મૂળ અથવા ફોટોકૉપી )
- આધાર કાર્ડ (મૂળ અથવા ઝેરોક્ષ)
- પાન કાર્ડ (મૂળ અથવા ઝેરોક્ષ)
- બેન્ક અકાઉંટ ડિજિટલ (કોપી અથવા ઝેરોક્ષ )
- 4 પાસપોર્ટ સાઇઝ ના ફોટો
Selection Process
- Interview & Test
- Document Verification
Interview Details India Japan Lighting Company Job Recruitment 2025
- Company Location : Plot No.- 22 to 35, Sector-6, HSIID Growth Center, Bawal, Haryana
- Interview Date : 08-03-2025 to 25-03-2025
- Interview Time : 8:00 am to 9:30 am
Contact HR.
- Amit Sir : 97288 78924