Breaking

Search

Showing posts with label India Japan Lighting. Show all posts
Showing posts with label India Japan Lighting. Show all posts

Friday, March 7, 2025

March 07, 2025

India Japan Lighting Company Job Recruitment 2025

India Japan Lighting Company Job Recruitment 2025 : IJL company માં એક નવી ભરતી નીકળી છે, જેમાં પુરુષ અને સ્ત્રી બંને ને નૌકરી નો લાભ મળવાનો છે. આ કંપનીમાં Diploma પાસ ઉમેદવાર ને સારામાં સારી તક છે, આ કંપનીમાં કુલ 500 પદવી પર ભરતી નીકળી છે જેમાં ફ્રેશર અથવા અનુભવી ઉમેદવાર ઇન્ટરવ્યૂ આપી શકે છે. આ ભરતી પૂરા ભારતના ઉમેદવાર માટે યોગ્ય છે આ કંપની માં તમને સુવિધા પણ સારી મળી રહશે અને પગાર પણ સારો એવો મળશે. જો આ નૌકરીમાં તમને ઈચ્છા હોય તો ઇન્ટરવ્યૂ આપવા જે સ્થળની જોગવાઈ થઈ છે એ સ્થળ પર પહોંચી જવું. વધારે જાણકારી માટે પૂરી પોસ્ટ વાંચો : 

India Japan Lighting Company Job Recruitment 2025

Company Name : Indian Japan Lighting Company Ltd.

Company Location : HSIIDC Growth Center, Bawal, Haryana

Position : Diploma Apprentice

Total Vacancy : 500 Pots

Qualification : Diploma(Mechanical, Electronic, Electrical, CIPET)
  • Pass Out Year : 2018 - 2024
Required Gender : Male OR Female Candidate

Age Limit : 18 to 28 Years

શૈક્ષણિક લાયકાત 

  • મેકેનિકલ
  • ઈલેક્ટ્રોનિકસ 
  • ઇલેક્ટ્રિકલ 
  • સીઆઇપીઈટી 
  • પાસ આઉટ વર્ષ : 2018 થી 2024 સુધી

Salary Package

  • Stipend : 15,300/- Month
  • Overtime : 105/- per Hrs.
  • Work Hrs. : 8 Hrs. + Overtime

જરૂરી દસ્તાવેજો 

  1. બાયોડેટા/ રિસ્યૂમ 
  2. શૈક્ષણિક પ્રમાણપત્ર (મૂળ અથવા ફોટોકૉપી )
  3. આધાર કાર્ડ (મૂળ અથવા ઝેરોક્ષ)
  4. પાન કાર્ડ (મૂળ અથવા ઝેરોક્ષ)
  5. બેન્ક અકાઉંટ ડિજિટલ (કોપી અથવા ઝેરોક્ષ )
  6. 4 પાસપોર્ટ સાઇઝ ના ફોટો 

Selection Process 

  • Interview & Test 
  • Document Verification 

Interview Details India Japan Lighting Company Job Recruitment 2025

  • Company Location : Plot No.- 22 to 35, Sector-6, HSIID Growth Center, Bawal, Haryana
  • Interview Date : 08-03-2025 to 25-03-2025
  • Interview Time : 8:00 am to 9:30 am

Contact HR.

  • Amit Sir : 97288 78924