Nobel Hygiene Apprenticeship Bharti 2025 : નોબેલ હાઈજીન એક ભારતીય કંપની છે જે ડિસ્પોઝેબલ હાઈજીન ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. કંપની ની સ્થાપના 2000 માં કમલ કુમાર જોહરી દ્વારા કરવામાં આવી હતી અને તેને ભારતમાં એડલ્ટ ડાયરીની શ્રેણી શરૂ કરી હતી. કંપનીના મખ્ય બ્રાન્ડ્સમાં 'ફ્રેન્ડ્સ ' એડલ્ટ ડાયપર, 'ટેડી' અને 'સ્નગી ' બેબી ડાયપર, અને 'RIO' સેનિટરી પેડ્સનો સમાવેશ થાય છે.
નોબેલ હાઈજીન કંપની માં એક ની ભરતી ની રજૂઆત પડી છે, જેમાં 8th, 9th, 10th અને 12th પાસ ઉમેદવાર માટેની ભરતી છે. આ ભરતી માં છોકરા અને છોકરીઓ બંને ભરતી માં જોડાઈ શકે છે, આ ભરતી એપ્રેન્ટિસશીપ છે, આ કંપની માં પગાર પણ સારો મળી રહેવાની તક છે જો જે ઉમેદવાર ને આ કંપની માં જોબ મેળવવી હોય, તે ઉમેદવારે નીચે આપેલ સ્થાન પર પહોંચી જવું.
Nobel Hygiene Apprenticeship Bharti 2025
Required Document
- Resume & Biodata
- Qualification Marksheet Original & Copy
- Aadhar Card Original & Copy
- Bank Account Copy
- 4 Passport Size Photo
- 2nd Dose Vaccine Certificate
- Minimum 5 Resume & 5 Color Photos
Interview Details Nobel Hygiene Apprenticeship Bharti 2025
- Interview Location : Marva, Masvad, GIDC Halol
- Interview Date : 20/03/2025
- Interview Time : 11:00 AM
No comments:
Post a Comment
Read the job and go for interview. Interview location is given in the information.