Tufropes Company ITI Job 2025 : નૌકરીની નવી તક જે આ કંપની તરફથી તમને મળવાની છે, જેમાં ફક્ત પુરુષ ઉમેદવાર જ જોડાઈ શકે છે. ટફરોપ્સ કંપની માં ફક્ત ITI ઉમેદવાર માટે નૌકરી ની તક છે, જેમાં સારો પગાર તેમજ કંપની માં સુવિધા પણ સારી મળવાની છે. આ કંપનીમાં નૌકરીની તક સારી છે અને એના અતિરિક્ત અપ્રેંટિસ કરવાની પણ તક મળશે જે આ કંપની માં જોડાશે તે, વધારે જાણકારી માટે આ પોસ્ટ વાંચો અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા.
Tufropes Company ITI Job 2025
Company Name | Tufropes Company Ltd. |
Company Location | Asoj, Halol |
Qualification | ITI Fitter Only |
Required Gender | Only Male Candidate |
Experience | Fresher Candidate |
Contact Number | 7990326609 |
કંપની વિશે જાણકારી
ટફરોપ્સ વિશે
ઉત્પાદનો અને ઉદ્યોગો
- મરીન અને શિપિંગ : મોરિંગ, ટોઇંગ અને એંકરીંગ માટે અત્યંત મજબૂત દોરડા.
- માછીમારો અને જળકૃષિ : ઊંડા સમુદ્ર અને આંતરિક માછીમારો માટે ટકાઉ જાળી અને દોરડાં.
- ઔદ્યોગિક અને સુરક્ષા : બાંધકામ, તેલ-ગેસ અને સુરક્ષામાં ઉપયોગી વિશેષ દોરડા.
- સરંક્ષણ અને ખેલકૂદ : લશ્કરી અને રમતગમતના ઉપયોગ માટે ખાસ જાળીદાર ઉકેલો.
ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ
વિશ્વવ્યાપી ઉપસ્થિતિ અને નવીનતા
Salary Package
- Salary : 15,000/- Month
- Facility : Canteen Available.
Required Gender
- Resume & Biodata
- Qualification Marksheet Original & Copy
- Aadhar Card Original & Copy
- Pan Card Original & Copy
- Bank Account Copy
- 4 Passport Size Photo
- 2nd Dose Vaccine Certificate
- Minimum 5 Resume & 5 Color Photos
Interview Details Tufropes Company ITI Job 2025
- Interview Location : Asoj, Halol, Gujarat
- Interview Date : 26/03/2025
- Interview Time : 9:00am to 10:00am
- Mobile No.- 7990326609
No comments:
Post a Comment
Read the job and go for interview. Interview location is given in the information.